મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૦): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૦)|રમણ સોની}} <poem> ‘પાછલી રાતના નાથ પાછા વલ્યા, શું કરું ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
‘પાછલી રાતના નાથ પાછા વલ્યા, શું કરું રે, સખી? – હું ન જાગી; | ‘પાછલી રાતના નાથ પાછા વલ્યા, શું કરું રે, સખી? – હું ન જાગી; | ||
નિરખતાં નિરખતાં નિદ્રા આવી ગઈ, વહાલોજી દઈ ગયા વાચ, રાખી. | નિરખતાં નિરખતાં નિદ્રા આવી ગઈ, વહાલોજી દઈ ગયા વાચ, રાખી. | ||
:::::::: પાછલી | ::::::::::::::::: પાછલી | ||
કૃષ્ણજી ક્યાં હશે? શોક્ય સુણશે હવે? પરથમ જઈને એને પાય લાગું; | કૃષ્ણજી ક્યાં હશે? શોક્ય સુણશે હવે? પરથમ જઈને એને પાય લાગું; | ||
સરલ છે શામલો, મેલશે આમલો, જઈ રે વહાલાં કને માન માગું’ | સરલ છે શામલો, મેલશે આમલો, જઈ રે વહાલાં કને માન માગું’ | ||
:::::::: પાછલી | ::::::::::::::::: પાછલી | ||
‘બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી, બાર્ય ઊભા હરિ હેત જોવા;’ | ‘બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી, બાર્ય ઊભા હરિ હેત જોવા;’ | ||
‘ધન્ય રે ધન્ય નરસૈંયાના નાથને, ‘અસૂર થાશે મારે ધેન દો’વા.’ | ‘ધન્ય રે ધન્ય નરસૈંયાના નાથને, ‘અસૂર થાશે મારે ધેન દો’વા.’ | ||
:::::::: પાછલી | ::::::::::::::::: પાછલી | ||
</poem> | </poem> |
Revision as of 10:00, 6 August 2021
પદ (૩૦)
રમણ સોની
‘પાછલી રાતના નાથ પાછા વલ્યા, શું કરું રે, સખી? – હું ન જાગી;
નિરખતાં નિરખતાં નિદ્રા આવી ગઈ, વહાલોજી દઈ ગયા વાચ, રાખી.
પાછલી
કૃષ્ણજી ક્યાં હશે? શોક્ય સુણશે હવે? પરથમ જઈને એને પાય લાગું;
સરલ છે શામલો, મેલશે આમલો, જઈ રે વહાલાં કને માન માગું’
પાછલી
‘બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી, બાર્ય ઊભા હરિ હેત જોવા;’
‘ધન્ય રે ધન્ય નરસૈંયાના નાથને, ‘અસૂર થાશે મારે ધેન દો’વા.’
પાછલી