મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૮): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૮)|રમણ સોની}} <poem> ભૂતકાળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
ભૂતકાળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે; | ભૂતકાળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે; | ||
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહીં રે. | પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહીં રે. | ||
::::::::::: ભૂતળ | :::::::::::::::: ભૂતળ | ||
હરિના જન તો મુક્તિ ન જાચે, જાચે જનમોજનમ અવતાર રે, | હરિના જન તો મુક્તિ ન જાચે, જાચે જનમોજનમ અવતાર રે, | ||
નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે. | નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે. | ||
::::::::::: ભૂતળ | :::::::::::::::: ભૂતળ | ||
ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, | ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, | ||
ધન્ય ધન્ય એનાં માતાપિતાને, સફળ કરી એણે કાયા રે. | ધન્ય ધન્ય એનાં માતાપિતાને, સફળ કરી એણે કાયા રે. | ||
::::::::::: ભૂતળ | :::::::::::::::: ભૂતળ | ||
ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજનાં વાસી રે; | ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજનાં વાસી રે; | ||
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી, મુક્તિ થઈ રહી દાસી રે. | અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી, મુક્તિ થઈ રહી દાસી રે. | ||
::::::::::: ભૂતળ | :::::::::::::::: ભૂતળ | ||
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક્રજોગી રે, | એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક્રજોગી રે, | ||
કાંઈએક જાણે વ્રજની વનિતા: ભણે નરસૈંયો ભોગી રે. | કાંઈએક જાણે વ્રજની વનિતા: ભણે નરસૈંયો ભોગી રે. | ||
::::::::::: ભૂતળ | :::::::::::::::: ભૂતળ | ||
</poem> | </poem> |
Latest revision as of 10:20, 6 August 2021
પદ (૩૮)
રમણ સોની
ભૂતકાળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે;
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહીં રે.
ભૂતળ
હરિના જન તો મુક્તિ ન જાચે, જાચે જનમોજનમ અવતાર રે,
નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે.
ભૂતળ
ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન્ય ધન્ય એનાં માતાપિતાને, સફળ કરી એણે કાયા રે.
ભૂતળ
ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજનાં વાસી રે;
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી, મુક્તિ થઈ રહી દાસી રે.
ભૂતળ
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક્રજોગી રે,
કાંઈએક જાણે વ્રજની વનિતા: ભણે નરસૈંયો ભોગી રે.
ભૂતળ