મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૨): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૪૨)|રમણ સોની}} <poem> જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટ...")
 
No edit summary
Line 6: Line 6:
જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;

ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

:::::::::: જાગીને
:::::::::::::::: જાગીને
પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુમાં રહ્યાં તેહને વળગી;

ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળવી.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે: કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.

જીવ ને શિવ તે આપ-ઇચ્છાએ થયો, રચી પરપંચ ચૌદ લોક કીધા;

ભણે નરસૈંયો ‘એ તે જ તું’, ‘તે જ તું’ એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.

</poem>
</poem>

Revision as of 10:25, 6 August 2021

પદ (૪૨)

રમણ સોની

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
જાગીને