મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૪): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૪)|રમણ સોની}} <poem> લે ને તારી લાકડી (રાગ ગુર્જર) લેને તારી લ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
ગાયો તે ચરાવવા નહિ જાઉં માવડલી. {{space}} લેને તારી | ગાયો તે ચરાવવા નહિ જાઉં માવડલી. {{space}} લેને તારી | ||
માખણ તો બલભદ્રને ખાયો, હમને પાયો ખાટી છાશલડી. | માખણ તો બલભદ્રને ખાયો, હમને પાયો ખાટી છાશલડી. | ||
લેને વૃંદાવનને મારગ જાતાં, પાંવમેં ખૂંચે ઝીણી કાંકલડી. | લેને વૃંદાવનને મારગ જાતાં, પાંવમેં ખૂંચે ઝીણી કાંકલડી. લેને તારી | ||
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમલ ચિત્ત રાખલડી. | મીરાંબાઈ કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમલ ચિત્ત રાખલડી. | ||
::::::::::::: લેને તારી | ::::::::::::: લેને તારી | ||
</poem> | </poem> |
Revision as of 07:35, 7 August 2021
પદ (૩૪)
રમણ સોની
લે ને તારી લાકડી
(રાગ ગુર્જર)
લેને તારી લાકડી રે, લેને તારી કામલી,
ગાયો તે ચરાવવા નહિ જાઉં માવડલી. લેને તારી
માખણ તો બલભદ્રને ખાયો, હમને પાયો ખાટી છાશલડી.
લેને વૃંદાવનને મારગ જાતાં, પાંવમેં ખૂંચે ઝીણી કાંકલડી. લેને તારી
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમલ ચિત્ત રાખલડી.
લેને તારી