26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 137: | Line 137: | ||
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને | અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને | ||
શારદાની વીણા શબ્દ સાધે! </poem> | શારદાની વીણા શબ્દ સાધે! </poem> | ||
{{Poem2Open}}કાગડો : (ઉતાવળો થતો) ચાલો, ભાઈ! ચાલો હવે. આજે તો બહુ જ મોડું થયું. બીજા ઝાડનાં પંખીઓ તો ક્યારનાંય ખેતરોમાં પહોંચી ગયાં હશે!{{Poem2Close}} | |||
<poem> | |||
{{Poem2Open}} | |||
કાબર : હા, હા; ચાલો, કાગડાભાઈ ઠીક કર્યું છે. | |||
મેના : હા, ચાલો ઊડીએ. વડદાદા! બચ્ચાંઓની સંભાળ લેજો. | |||
વડલો : કશી ચિંતા નહિ. દીકરી! બચ્ચાંઓને ઊની આંચ નહિ આવે.</poem> | |||
કાબર : (ઠાવકું મોઢું કરી) અને બચ્ચાંઓ! તમે પણ વડદાદાને કવરાવતાં નહિ, હો! | |||
કાગડો : (ઊંચોનીચો થતો) ચાલોને કાબરબાઈ! તમારી તો પાછી લપ કાગડો ન ખૂટે. ચાલો ઊડીએ. | |||
પંખીગણ : પ્રભાતવંદન, વડદાદા! (કેટલાંએક પંખીઓ ભર્ર્ર્ ઊડી જાય છે.){{Poem2Close}} | |||
<poem>વડલો : (આશીર્વાદ આપવા ડાળો નમાવતો) કલ્યાણ, બેટાંઓ! | |||
(બાકી રહેલાં પણ ઊડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે.) | |||
પંખી વિના મારી ઘટા કેવી સૂની લાગે છે? જાણે બાળકો વિનાનું ઘર!</poem> | |||
{{Poem2Open}}(પૂર્વમાં સૂર્ય ઊગે છે. કમલિની અને સૂર્યમુખીનાં મોઢાં મલકે છે. એક કિરણ ગાતુંગાતું પ્રવેશે છે.){{Poem2Close)) | |||
<poem> | |||
કિરણ : ઊગ્યો છે આભમાં મશાલી રે, | |||
એક ઊગ્યો છે આભમાં મશાલી. | |||
આપું હું પાંદડાંને તાલી રે, | |||
સરી આપું હું પાંદડાંને તાલી. | |||
સૂરજ પ્રભુની હું તો આંગળી સુનેરી, | |||
પોપચાં ઉઘાડું પ્રભાતનાં; | |||
પાંદડે પાંદડે દીપ પ્રગટાવું (2) | |||
ચૂમું ચંબેલડી સુંવાળી રે ...એકo</poem> | |||
(પૂર્વમાં સૂર્ય ઊગે છે. કમલિની અને સૂર્યમુખીનાં મોઢાં મલકે છે. એક કિરણ ગાતુંગાતું પ્રવેશે છે.) |
edits