મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ કૃપા અંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કૃપા અંગ| રમણ સોની}} <poem> એક અફીણ બીજો સંસારી રસ, અધિક કરે ત્ય...") |
(No difference)
|
Revision as of 11:57, 10 August 2021
કૃપા અંગ
રમણ સોની
એક અફીણ બીજો સંસારી રસ, અધિક કરે ત્યમ આપે કસ.
જ્યમજ્યમ અધિકું ખાતો જાય, ત્યમ અંગે અક્કલે હીણો થાય.
જો મૂકે તો મૂકે સરે, નહિ તો અખા તે ખાતો જ મરે. ૧૧૬