મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સૂઝ અંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સૂઝ અંગ| રમણ સોની}} <poem> જ્યમ જન કો ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સ...") |
(No difference)
|
Revision as of 11:57, 10 August 2021
સૂઝ અંગ
રમણ સોની
જ્યમ જન કો ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સ્વપ્નવશ થયો,
ભક્ષ કરે પણ માંહે ભૂખ, ઠાલીની ઠાલી રહે કૂખ;
ત્યમ અખા સઘળો સંસાર ત્રિગુણ ભોગ કરે છે આહાર. ૧૩૦