મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ચીકણિયા અંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચીકણિયા અંગ| રમણ સોની}} <poem> વરણ-આશ્રમે મન જે તણું, તેને નિદ્ર...") |
(No difference)
|
Revision as of 12:01, 10 August 2021
ચીકણિયા અંગ
રમણ સોની
વરણ-આશ્રમે મન જે તણું, તેને નિદ્રા ઘેરે ઘણું.
નિજરૂપે તાં રહી નવ શકે, નાના કર્મ ધર્મ બહુ બકે.
મધ્યે વ્યસન લાગ્યે કરી જીવ, અખા આદિ અંતે શિવ. ૨૩૬