મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ જ્ઞાનદગ્ધ અંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જ્ઞાનદગ્ધ અંગ| રમણ સોની}} <poem> જ્ઞાનીનાં નોહે ટોળંટોળ, જ્યમ મ...")
(No difference)

Revision as of 12:03, 10 August 2021


જ્ઞાનદગ્ધ અંગ

રમણ સોની

જ્ઞાનીનાં નોહે ટોળંટોળ, જ્યમ મુક્તા નોહે સર્વગ જકપોલ,
શબ્દવેધ જોદ્ધા કો તંત, શંખ સકળ નોહે દક્ષણાવંત.
બહુમાં નીપજે કોએક જન, બાકી અખા રમાડે મન.          ૩૬૩