મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિભ્રમ અંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| વિભ્રમ અંગ| રમણ સોની}} <poem> તું તીરથ કાં સામું જુએ? કાં પોતાને...")
(No difference)

Revision as of 12:04, 10 August 2021


વિભ્રમ અંગ

રમણ સોની

તું તીરથ કાં સામું જુએ? કાં પોતાને પ્રતિબિંબે મુહે?
એવી બુધ્ય જેણે આદરી, તેણે આપથો બીજો કીધો હરિ.
તું કલ્પમુદ્ર, કાં કલ્પી મરે? –અખા એમ પ્રીછ્યે અર્થ જ સરે.          ૪૦૪