મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ અજ્ઞાન અંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અજ્ઞાન અંગ| રમણ સોની}} <poem> એમ અખા સહિયારી વૃત્ય, હાથોહાથ દીસ...")
(No difference)

Revision as of 12:07, 10 August 2021


અજ્ઞાન અંગ

રમણ સોની

એમ અખા સહિયારી વૃત્ય, હાથોહાથ દીસે છે તુર્ત.
નટ તણી હાલે આંગળી, હું હાલું જાણે પૂતળી.
તેનો બોલ પોતે નટ કહે, ઊંડે વિચારે અમથું રહે.          ૬૦૯