મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સંત અંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સંત અંગ| રમણ સોની}} <poem> જો ભૂંડા, તું છે ચિદ્અંશ, જોને વિચારી...")
(No difference)

Revision as of 12:08, 10 August 2021


સંત અંગ

રમણ સોની

જો ભૂંડા, તું છે ચિદ્અંશ, જોને વિચારી તારો વંશ.
તું રાજપુત્ર કાં દીનમાં ભળે? કાં વિચારવો’ણો ઘરઘર રળે?
નિજપદ બેસ, ટળી જા જંત, એમ અખા પદ પામ્યા સંત.          ૪૭૨