મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વૈરાગ્ય 1અંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વૈરાગ્ય અંગ | રમણ સોની}} <poem> સમજણમાં નથી રાગવિરાગ, જ્યમ વાયુ...") |
(No difference)
|
Revision as of 12:11, 10 August 2021
વૈરાગ્ય અંગ
રમણ સોની
સમજણમાં નથી રાગવિરાગ, જ્યમ વાયુ હીંડે વિના પર-પાગ.
લોક ચૌદ લગી વાપરે, ત્યમ સમજણથી અર્થ સઘળો સરે.
અખા રામ નથી ઘેર કે વને, જ્યાં મળે ત્યાં પોતા કને. ૬૧૫