મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩૯: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૩૯| રમણ સોની}} <poem> :::::જે સુણે નર - નાર, સાર વસ્તુ સ્વે થાશ...")
(No difference)

Revision as of 05:59, 11 August 2021


છપ્પા ૩૯

રમણ સોની

જે સુણે નર - નાર, સાર વસ્તુ સ્વે થાશે;
બ્રહ્મ-હેમાળો જેહ, દેહ ગળી જળમાં જાશે.
જ્યમ પવને જાય બરાસ, આયાસ કીધા વિણ ઊડે.
ત્યમ એ બ્રહ્મવિચાર, સાર પામે સત્ય ગૂડે.
જે જાણ્યો તે જાણજો, બુધ્યમાને એ ઉચ્ચર્યું.
નિમિત્ત માત્ર અખો કહ્યો, પણ તે જાણે જેણે કર્યું.