મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /યશોવિજય પદ ૨: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨| રમણ સોની}} <poem> ર. સુમતિનાથ ગુણ શું મિલીજી સુમતિનાથ ગુણ શ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
સજ્જનશું જે પ્રીતડી જી, છાની તે ન રખાય, | સજ્જનશું જે પ્રીતડી જી, છાની તે ન રખાય, | ||
પરિમલ કસ્તૂરી તણોજી મહી માંહી મહકાય | પરિમલ કસ્તૂરી તણોજી મહી માંહી મહકાય | ||
::::::::: સોભાગી. ૨ | ::::::::: સોભાગી.{{space}} ૨ | ||
અંગુલિએ નવિ મેરુ ઢંકાયે, છાબડીએ રવિ-તેજ, | અંગુલિએ નવિ મેરુ ઢંકાયે, છાબડીએ રવિ-તેજ, | ||
અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ-હેજ. | અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ-હેજ. | ||
::::::::: સોભાગી. ૩ | ::::::::: સોભાગી.{{space}} ૩ | ||
હુઓ છીપે નહીં અધર અરુણ જિમ, ખાતાં પાન સરંગ, | હુઓ છીપે નહીં અધર અરુણ જિમ, ખાતાં પાન સરંગ, | ||
પીવત ભર ભર પ્રભુગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. | પીવત ભર ભર પ્રભુગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. | ||
::::::::: સોભાગી. ૪ | ::::::::: સોભાગી.{{space}} ૪ | ||
ઢાંકી ઈક્ષુ પરાળશું જી, ન રહે લહી વિસ્તાર, | ઢાંકી ઈક્ષુ પરાળશું જી, ન રહે લહી વિસ્તાર, | ||
વાચક ‘જસ’ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ-પ્રકાર. | વાચક ‘જસ’ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ-પ્રકાર. | ||
::::::::: સોભાગી. ૫ | ::::::::: સોભાગી. ૫ | ||
</poem> | </poem> |
Revision as of 06:54, 11 August 2021
પદ ૨
રમણ સોની
ર. સુમતિનાથ ગુણ શું મિલીજી
સુમતિનાથ ગુણ શું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ,
તેલબિંદુ જિમ વિસ્તરે જી, જલમાંહી ભલી રીતિ,
સોભાગી જિન શું લાગ્યો અવિહડ રંગ. ૧
સજ્જનશું જે પ્રીતડી જી, છાની તે ન રખાય,
પરિમલ કસ્તૂરી તણોજી મહી માંહી મહકાય
સોભાગી. ૨
અંગુલિએ નવિ મેરુ ઢંકાયે, છાબડીએ રવિ-તેજ,
અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ-હેજ.
સોભાગી. ૩
હુઓ છીપે નહીં અધર અરુણ જિમ, ખાતાં પાન સરંગ,
પીવત ભર ભર પ્રભુગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ.
સોભાગી. ૪
ઢાંકી ઈક્ષુ પરાળશું જી, ન રહે લહી વિસ્તાર,
વાચક ‘જસ’ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ-પ્રકાર.
સોભાગી. ૫