મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /હૂંડી કડવું ૧: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧| રમણ સોની}} <poem> રાગ રામગ્રી :::: શ્રીગુરુ-ગોવિંદને ચરણ...") |
(No difference)
|
Revision as of 05:19, 13 August 2021
કડવું ૧
રમણ સોની
રાગ રામગ્રી
શ્રીગુરુ-ગોવિંદને ચરણે લાગું જી;
દેવી શારદા! વાણી માગું જી. ૧
અંતરગત માંહ ઇચ્છા છે ઘણી જી,
ભાવે ભાખું હૂડી શ્રીમહતા તણી જી. ૨
ઢાળ
હૂંડી શ્રીમહેતા તણી, વરણવું બુધને માન;
ધન્ય ધન્ય નાગર નરસૈયા, જેહનું જૂનાગઢ શુભસ્થાન. ૩