મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૦): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૦)|રમણ સોની}} <poem> ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાêાી, સોળ સ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૨૦)| | {{Heading|પદ (૨૦)|નરસિંહ મહેતા}} | ||
<poem> | <poem> |
Latest revision as of 04:52, 14 August 2021
પદ (૨૦)
નરસિંહ મહેતા
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાêાી,
સોળ સહસ્ર ગોપીનો વહાêાો મટુકીમાં ઘાêાી.
ભોળી૦
અનાથના નાથને વેચે આહીરની નારી,
શેરીએ શેરીએ સાદ પાડે: ‘êયો કોઈ મુરારિ.’
ભોળી૦
મટુકી ઉતારી, માંહે મોરêાી વાગી,
વ્રજનારીને મુખ જોતાં મૂરછા êાાગી.
ભોળી૦
બ્રહ્માદિક-ઇંદ્રાદિક સરખા કાæતક એ પેખે,
ચાæદ êાોકના નાથને કાંઈ મટુકીમાં દેખે.
ભોળી૦
ગોવêાણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસêાડાંને êાાડ êાડાવે નરસૈંનો સ્વામી
ભોળી૦