મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૫): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૫)- રતિ-શૃંગારનાં પદોમાંથી|રમણ સોની}} <poem> ઝાંઝર ઝમકે હંુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૨૫)- રતિ-શૃંગારનાં પદોમાંથી| | {{Heading|પદ (૨૫)- રતિ-શૃંગારનાં પદોમાંથી|નરસિંહ મહેતા}} | ||
<poem> | <poem> |
Latest revision as of 04:54, 14 August 2021
પદ (૨૫)- રતિ-શૃંગારનાં પદોમાંથી
નરસિંહ મહેતા
ઝાંઝર ઝમકે હંુ ઝબકીને જાગી,
જાણું મારા પિયુજીને કંઠડે હંુ લાગી
ઝાંઝર
પછી તો લજાણી રે, આલિંગન દેતાં,
મારે વહાલેજીએ પૂછ્યંુ: સખી, તેને વર્ષ કેતાં?
ઝાંઝર
મારાં રે વરસ વહાલા, હું શું રે જાણું?
માસ તો થયા છે મુને એકસો [ને] બાણું.
ઝાંઝર
ભણે નરસૈંયો, મેં સુખ દીઠું;
કાહાને કહ્યું તે મુંને કેવું લાગ્યું માઠું!
ઝાંઝર