સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/અડચણ...: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> અડચણ ન નડે કોઈને—કશું ન નીપજે એમ; પીડા જુએ પ્રવાસીની, તો ઘન વરસે ક...") |
(No difference)
|
Latest revision as of 12:26, 1 June 2021
અડચણ ન નડે કોઈને—કશું ન નીપજે એમ;
પીડા જુએ પ્રવાસીની, તો ઘન વરસે કેમ?