સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલસુખ ગોધાણી/બાબુભાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ભાવનગર જિલ્લામાં એક સભામાં હાજરી આપવા બાબુભાઈ આવેલા. કાર...")
 
(No difference)

Latest revision as of 12:28, 1 June 2021

          ભાવનગર જિલ્લામાં એક સભામાં હાજરી આપવા બાબુભાઈ આવેલા. કાર્યક્રમ સારો ચાલ્યો, પણ પછી જ્યારે એમને બોલવાનો વારો આવ્યો ત્યારે, “આપણો સમય પૂરો થયો છે અને તમારી આ પ્રવૃત્તિને બિરદાવું છું,” એટલું જ કહીને પોતાનું ભાષણ એમણે પૂરું કરેલું.