મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૨.ભાલણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 15: Line 15:
|title = ૧૪ પદો - નળાખ્યાન અને કાદંબરી-માંથી અંશો
|title = ૧૪ પદો - નળાખ્યાન અને કાદંબરી-માંથી અંશો
|content =  
|content =  
<હ
-પદો
==== પદો ====
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૧)|પદ (૧)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૧)|પદ (૧)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૨)|પદ (૨)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૨)|પદ (૨)]]
Line 31: Line 30:
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૧૩)|પદ (૧૩)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૧૩)|પદ (૧૩)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૧૪)|પદ (૧૪)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૧૪)|પદ (૧૪)]]
==નળાખ્યાન==
-નળાખ્યાન
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૧|કડવું ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૧|કડવું ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૧૬|કડવું ૧૬]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૧૬|કડવું ૧૬]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૩૦|કડવું ૩૦]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૩૦|કડવું ૩૦]]
==કાદંબરી==
-કાદંબરી
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કાદંબરી_કડવું ૧|કડવું ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કાદંબરી_કડવું ૧|કડવું ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કાદંબરી_કડવું ૨|કડવું ૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કાદંબરી_કડવું ૨|કડવું ૨]]
}}
}}

Revision as of 05:26, 14 August 2021

૧૨.ભાલણ

ભાલણ: (૧૫મી સદી ઉત્તરાધ્ા–૧૬મી પૂર્વાર્ધ)

૧૪ પદો; નળાખ્યાન અને કાદંબરી-માંથી અંશો

આખ્યાનકાર, પદકવિ તેમજ અનુવાદક. આખ્યાનને કડવાબદ્ધરૂપે રજૂ કરનાર પહેલો કવિ. ‘નળાખ્યાન’, ‘જાલંધર-આખ્યાન’ વગેરે દસેક નોંધપાત્ર આખ્યાન-કૃતિઓ આપનાર આ કવિએ‘રામબાલચરિત’, ‘દશમસ્કંધ’ આદિમાં વાત્સલ્ય, શૃંગાર અને કરુણરસનાં અનેક મધુર ભક્તિપદો પણ લખ્યાં છે. ‘મુગધ રસિક જનો’ માટે, કવિ બાણની ઉત્તમ સંસ્કૃત ગદ્ય-કૃતિ ‘કાદંબરી’ને એવી જ શક્તિથી રસાવહ પ્રાસાદિક ગુજરાતી કાવ્યકૃતિરૂપે ઉતારીને ભાલણે ઉત્તમ કવિસૂઝનો પરિચય કરાવ્યો છે.

૧૪ પદો - નળાખ્યાન અને કાદંબરી-માંથી અંશો

-પદો

-નળાખ્યાન

-કાદંબરી