મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૬): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૬)|રમણ સોની}} <poem> કામ છે, કામ છે કામ છે, કામ છે, કામ છે , રે ઓ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૨૬)|રમણ સોની}}
{{Heading|પદ (૨૬)|મીરાં}}
<poem>
<poem>
કામ છે, કામ છે
કામ છે, કામ છે

Latest revision as of 05:58, 14 August 2021


પદ (૨૬)

મીરાં

કામ છે, કામ છે

કામ છે, કામ છે, કામ છે , રે ઓધા! નહિ રે આવું, મારે કામ છે.
શામળિયો ભીને વાન છે રે.          ઓધા

આણી તીરે ગંગા ને પેલી તીરે જમના, વચમાં ગોકુળિયું ગામ છે રે.          ઓધા

સોનું રૂપું મારે કામ ન આવે, તુલસી તિલક પર ધ્યાન છે રે.          ઓધા

આગલી પરસાળે મારો સસરો પોઢે, પાછલી પરસાળે સુંદર શ્યામ છે રે.         ઓધા

મીરાંબાઈ કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમળમાં મારો વિશ્રામ છે રે.          ઓધા