મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૮): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૮)|રમણ સોની}} <poem> બોલ મા બોલ મા (રાગ-ઝીંઝોટી - તાલ ત્રિતાલ)...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૨૮)| | {{Heading|પદ (૨૮)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
બોલ મા બોલ મા | બોલ મા બોલ મા |
Latest revision as of 05:58, 14 August 2021
પદ (૨૮)
મીરાં
બોલ મા બોલ મા
(રાગ-ઝીંઝોટી - તાલ ત્રિતાલ)
બોલ મા, બોલ મા, બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા.
સાકર-શેલડીનો સ્વાદ તજીને, કડવો લીમડો ઘોળ મા રે.
રાધાકૃષ્ણ વિના
ચાંદા-સૂરજનું તેજ તજીને, આગિયા સંગાથે પ્રીત જોડ મા રે.
રાધાકૃષ્ણ વિના
હીરા-માણેક-ઝવેર તજીને, કથીર સંગાથે મણિ તોળ મા રે.
રાધાકૃષ્ણ વિના
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શરીર આપ્યું સમતોલમાં રે.
રાધાકૃષ્ણ વિના