મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૧): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૧)|રમણ સોની}} <poem> રાણાજી! હું તો ગિરિધરને મન ભાવી. પૂર્વ જ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૩૧)| | {{Heading|પદ (૩૧)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
રાણાજી! હું તો ગિરિધરને મન ભાવી. | રાણાજી! હું તો ગિરિધરને મન ભાવી. |
Latest revision as of 05:59, 14 August 2021
પદ (૩૧)
મીરાં
રાણાજી! હું તો ગિરિધરને મન ભાવી.
પૂર્વ જનમની હું વ્રજતણી ગોપી, ચૂક થતાં અહીં આવી રે.
રાણાજી
જનમ લીધો નૃપ જયમલ-ઘેરે, તમ સંગે પરણાવી રે.
ગિરિધર નામ હું તો ઘડી નવ છોડું, ભલે નાખોને મરાવી રે.
રાણાજી
મીરાંકે પ્રભુ ગિરિધર નાગર! હરિસંગે લગની લગાવી રે.
રાણાજી