મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૬): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૬)|રમણ સોની}} <poem> માવાને મા દઈશ મ્હાવાને મા દઈશ, મા મોરી! મ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૩૬)|રમણ સોની}}
{{Heading|પદ (૩૬)|મીરાં}}
<poem>
<poem>
માવાને મા દઈશ
માવાને મા દઈશ

Latest revision as of 06:02, 14 August 2021


પદ (૩૬)

મીરાં

માવાને મા દઈશ
મ્હાવાને મા દઈશ, મા મોરી! મ્હાવાને મા દઈશ;
હું તો ઝીણેરું કાંતીશ, મા હું આછેરું પીલીશ.
ક્ષણમાં નનો ને ક્ષણમાં મોટો, અકળ કળ્યો નવ જાય,
એની સેવા કેઈ પેર સાધું, હેઠણીઓ નવ થાય.
નવલખ ધેનુ નંદઘેર દૂઝે; મેરુ રવૈયો ગોળી;
એનું વાસીદું કેઈ પેર વાળું, હું તો હૈયાની ભોળી.
ચૌદ લોક એના મુખમાં સમાયા, સાત સાગર નવ બેટ;
એનું રાંધણ કઈ પેર રાંધું, મ્હાવાનું મોટું પેટ.
નાનકડીઓ નખ જેટલો, એનો ઢોળિયો ધરણી ન માય;
મીરાં વ્રેહની વ્યાકુળી, મને વારે વારે શીદ વ્હાય?