મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૩: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩|રમણ સોની}} <poem> રાગ દેશાખ. વિશ્વામિત્રે તપ માંડીયો, લ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૩| | {{Heading|કડવું ૩|નાકર}} | ||
<poem> | <poem> | ||
રાગ દેશાખ. | રાગ દેશાખ. |
Latest revision as of 06:06, 14 August 2021
કડવું ૩
નાકર
રાગ દેશાખ.
વિશ્વામિત્રે તપ માંડીયો, લક્ષ્મીને વશ આણવા;
રૂદન કરે લક્ષ્મી ઘણું, અરણ્યમાં રહી જાણવા.
ઢાળ
અરણ્યમાં સતિ એકલાં, રૂદન કરે છે અપાર;
હરિશ્ચંદ્ર રાજા સાંભળી, રોતીતે શ્રવણે નાર.
મૃગયાથી વનમાં ત્યાં ગયો, જ્યાં રડે લક્ષ્મીનાર;
રાજા તે લાગ્યો પૂછવા, રડતી રહેરે કુમાર.
કોણે તુજને દુ:ખ દીધું, કોણે દેખાડયા હાથ;
કોણ એવો વસે પૃથ્વી, તેને કરૂં ઉપઘાત.
વલણ
કોણે કર્યો ઉપઘાત તુજને, એમ રાજા લાગ્યો પૂછવા;
રાય વિશ્વામિત્રે તપ માંડ્યો, તે હું લક્ષ્મીને વશ આણવા.