મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/સ્તુતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્તુતિ | રમણ સોની}} <poem> પ્રથમે પ્રણમું ગિરજાનું બાલ જી, શંભુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સ્તુતિ | | {{Heading|સ્તુતિ |વિષ્ણુદાસ}} | ||
<poem> | <poem> | ||
પ્રથમે પ્રણમું ગિરજાનું બાલ જી, | પ્રથમે પ્રણમું ગિરજાનું બાલ જી, |
Latest revision as of 06:20, 14 August 2021
સ્તુતિ
વિષ્ણુદાસ
પ્રથમે પ્રણમું ગિરજાનું બાલ જી,
શંભુજીનો સુત છે સુંઢાલ જી;
એકદંતો દુંદ વિશાલ જી,
માઆ કરો મુજને દેવદઆલ જી. [૧]
ચાલ
માઆ મુજને કીજીએ, જશ દીજીએ માહા પ્રૌઢ;
હું મુજ મતિ તુજને સ્તવું, મત માહારી છે મૂઢ. [૨]