મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રહાસ-આખ્યાન કડવું ૩૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩૧ | રમણ સોની}} <poem> પદ પાંચસે ચાલીસ પ્રમાંણ, બુધ માંને બ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|કડવું ૩૧ | રમણ સોની}}
{{Heading|કડવું ૩૧ |વિષ્ણુદાસ}}
<poem>
<poem>
પદ પાંચસે ચાલીસ પ્રમાંણ,
પદ પાંચસે ચાલીસ પ્રમાંણ,

Latest revision as of 06:21, 14 August 2021


કડવું ૩૧

વિષ્ણુદાસ

પદ પાંચસે ચાલીસ પ્રમાંણ,
બુધ માંને બોલો નિરવાંણ;
સંવત સોલ સાત્રીસે સાર,
ચઈત્ર માસ ઉતમ ગરુવાર. ૧૩

કૃષ્ણપક્ષ ને તથ ત્રીઓદશી,
સુણી કથા માહારે મન વસી;
અણજાંણે કીધો અભ્યાસ,
બેહુ કર જોડી કેહે વિષ્ણુદાસ. ૧૪