મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પદ ૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૪.જયવંત સૂરિ-નેમિનાથ-રાજિમતી-બારમાસા | રમણ સોની}} <poem> પ્રીત...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૪.જયવંત સૂરિ-નેમિનાથ-રાજિમતી-બારમાસા | રમણ સોની}}
{{Heading|પદ ૧|સમયસુંદર}}
<poem>
<poem>
પ્રીતડિયા ન કીજઈ
પ્રીતડિયા ન કીજઈ

Latest revision as of 06:24, 14 August 2021


પદ ૧

સમયસુંદર

પ્રીતડિયા ન કીજઈ
પ્રીતડિયા ન કીજઈ હો નારિ પરદેખિયા રે,
ક્ષણે ક્ષણે દાઝે દેહ.
વીછડિયા વહાલેસર મલવો દુહિલોજી,
સાલે સાલે અધિક સ્નેહ.
પ્રીતડિયા ન કીજઈ નારી પરદેસિયા રે.
કાલ આવ્યા ને આજ ઊઠી ચાલસો રે,
ભમર ભમતો જોઈ
સાજણિયા વાળાવીને પાછા વળતા જી
ધરતિ ભાર ન હોઈ.
પ્રીતડિયા ન કીજઈ નારી પરદેસિયા રે.

મનના મનોરથ સવિ મનમાં રહ્યા જી,
કહીએ કેહનિ સાથ.
કાગલીઓ લખતાં ભીનો આંસુએજી.
ચડિયો હો દુર્જન-હાથ.
પ્રીતડિયા ન કીજઈ નારી પરદેસિયા રે.

થૂલભદ્ર કોસા બૂઝવીજી, પાલિ હો પૂરવ પ્રેમ,
સીલ સુરંગી પેહરો ચુનડિજી, સમયસુંદર કહે એમ.
પ્રીત ડિયા ન કીજઈ નારી પરદેસિયા રે.