મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૯: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૯| રમણ સોની}} <poem> નટ વપુ નીરખીને નાર થઈ વ્યાકુળી, આકુળી અંગ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ ૯| રમણ સોની}}
{{Heading|પદ ૯|અખાજી}}
<poem>
<poem>
નટ વપુ નીરખીને નાર થઈ વ્યાકુળી, આકુળી અંગના એમ ભાખે:
નટ વપુ નીરખીને નાર થઈ વ્યાકુળી, આકુળી અંગના એમ ભાખે:

Latest revision as of 06:39, 14 August 2021


પદ ૯

અખાજી

નટ વપુ નીરખીને નાર થઈ વ્યાકુળી, આકુળી અંગના એમ ભાખે:
‘શોભા-સિંધુમાંહાં પ્રાણ મોરા, સખી! શીઘ્ર થૈને આજ તું જ રાખે.          ૧

કોટિ કંદર્પ સુભગ શ્યામલવરણ, નૃપ નંદલાલ નીરખો જ નેણે;
ચિત્તતણું ચિત્ત ચાલ્યું ચિદાનંદમાં, વલ્લભ વક્ર ન થાય વેણે.’          ૨

નેત્રને નીરખીને નાર સમરથ નથી, માનિની થઈને કો માન કરવા;
નેણ ને વેણ વાર્યું કોઈ નવ કરે, એક એક આગળે જાય વરવા.          ૩

મસમસતો મોડે ભર્યો મહાવજી, મરકલાં કરતો સુરતવંતો;
મનોજની ફોજ જીતીને પાછો ફર્યો, મહાસતી કેરડાં મંન હરતો.          ૪

સખીએ સંયોગ કર્યો શ્રીનાથનો, રસભર્યાં રેણ, રસ વાધ્યો રંગે;
સુરત-સાગર માંહાં બેહુ ઝીલતાં હવાં, અખા અવલોકતાં આવ્યાં અંગે.         ૫