મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૧૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૨| રમણ સોની}} <poem> જ્ઞાનઘટા ચડ આઈ, અચાનક જ્ઞાનઘટા ચડ આઈ!{{space}}...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ ૧૨| રમણ સોની}}
{{Heading|પદ ૧૨|અખાજી}}
<poem>
<poem>
જ્ઞાનઘટા ચડ આઈ, અચાનક જ્ઞાનઘટા ચડ આઈ!{{space}} ટેક
જ્ઞાનઘટા ચડ આઈ, અચાનક જ્ઞાનઘટા ચડ આઈ!{{space}} ટેક

Latest revision as of 06:40, 14 August 2021


પદ ૧૨

અખાજી

જ્ઞાનઘટા ચડ આઈ, અચાનક જ્ઞાનઘટા ચડ આઈ!          ટેક
અનુભવજલ-બરખા બડી-બુંદન, કર્મકી કીચ રેલાઈ!          અચાનક૦
દાદુર, મોર, શબદ સંતનકે, તાકી શૂન્ય મીઠાઈ.          અચાનક૦
ચહુદિશ ચિત્ત ચમકત આપનપોં, દામિની સી દમકાઈ.          અચાનક૦
ઘોર ઘોર ગરજત ઘન ઘેહેરા, સતગુરુ સેન બતાઈ.          અચાનક૦
ઊમગી ઊમગી આવત હે નિશદિન, પૂરવ દિશા જનાઈ.          અચાનક૦
ગયો ગ્રીષ્મ અંકુર ઊગી આયે, હરિહરકી હરિયાઈ.          અચાનક૦
શુક્ર-સનકાદિક શેષ સહરાયે, સોઈ અખાપદ પાઈ!          અચાનક૦