મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સૂઝ અંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સૂઝ અંગ| રમણ સોની}} <poem> જ્યમ જન કો ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| સૂઝ અંગ| | {{Heading| સૂઝ અંગ| અખાજી}} | ||
<poem> | <poem> | ||
જ્યમ જન કો ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સ્વપ્નવશ થયો, | જ્યમ જન કો ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સ્વપ્નવશ થયો, |
Latest revision as of 06:44, 14 August 2021
સૂઝ અંગ
અખાજી
જ્યમ જન કો ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સ્વપ્નવશ થયો,
ભક્ષ કરે પણ માંહે ભૂખ, ઠાલીની ઠાલી રહે કૂખ;
ત્યમ અખા સઘળો સંસાર ત્રિગુણ ભોગ કરે છે આહાર. ૧૩૦