મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિષવિચાર અંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વિષવિચાર અંગ| રમણ સોની}} <poem> ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|વિષવિચાર અંગ| રમણ સોની}}
{{Heading|વિષવિચાર અંગ|અખાજી}}
<poem>
<poem>
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક ત્રણ નામ વિભાગ.
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક ત્રણ નામ વિભાગ.

Latest revision as of 06:48, 14 August 2021


વિષવિચાર અંગ

અખાજી

ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક ત્રણ નામ વિભાગ.
તેને અણજાણ્યો કહે જૂજવા, પણ સમજ્યાને તે એક જ હુઆ.
અનુભવતાં જાણીજે ભેદ, ભક્તિ જ્ઞાન અખા નિર્વેદ.          ૪૫૩