મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વૈરાગ્ય 1અંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વૈરાગ્ય અંગ | રમણ સોની}} <poem> સમજણમાં નથી રાગવિરાગ, જ્યમ વાયુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વૈરાગ્ય અંગ | | {{Heading|વૈરાગ્ય અંગ |અખાજી}} | ||
<poem> | <poem> | ||
સમજણમાં નથી રાગવિરાગ, જ્યમ વાયુ હીંડે વિના પર-પાગ. | સમજણમાં નથી રાગવિરાગ, જ્યમ વાયુ હીંડે વિના પર-પાગ. |
Latest revision as of 06:48, 14 August 2021
વૈરાગ્ય અંગ
અખાજી
સમજણમાં નથી રાગવિરાગ, જ્યમ વાયુ હીંડે વિના પર-પાગ.
લોક ચૌદ લગી વાપરે, ત્યમ સમજણથી અર્થ સઘળો સરે.
અખા રામ નથી ઘેર કે વને, જ્યાં મળે ત્યાં પોતા કને. ૬૧૫