મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા પદ ૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫| રમણ સોની}} <poem> (રાગ ભૈરવ) મર્મ સમઝ રે મનૂઆ મેરા, તોમે સમાસ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ ૫| રમણ સોની}}
{{Heading|પદ ૫|અખાજી}}
<poem>
<poem>
(રાગ ભૈરવ)
(રાગ ભૈરવ)

Latest revision as of 06:54, 14 August 2021


પદ ૫

અખાજી

(રાગ ભૈરવ)
મર્મ સમઝ રે મનૂઆ મેરા, તોમે સમાસ હોવે જબ તેરા;
મન જગતકા ધરનહારા, મન મૂઆ નીમડા સંસારા.
મર્મ સમઝ૦ ૧
ચૌદ લોક સ્ફૂર્યા હે મનકૂં, તાથેં મન પાવે બંધનકૂં;
મન મૂઆ તબ હે સબ રામા, ઇહલોકી પરલોકી ભાગી કામા.
મર્મ સમઝ૦ ૨
મન મૂએથે રહે જે મનવા, સો હરિ રૂપ જાણજે જનૂઆ;
કહે અખો રહ્યા નાહીં બાકી, જબ હિકમત બૂઝી ઘર વાકી.
મર્મ સમઝ૦ ૩