મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૨| રમણ સોની}} <poem> :::::નિર્ગુણ ગુણપત્ય નામ, ધામ ઘર ગુણનું...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|છપ્પા ૨| રમણ સોની}}
{{Heading|છપ્પા ૨| અખાજી}}
<poem>
<poem>
:::::નિર્ગુણ ગુણપત્ય નામ, ધામ ઘર ગુણનું આલે;
:::::નિર્ગુણ ગુણપત્ય નામ, ધામ ઘર ગુણનું આલે;

Latest revision as of 06:56, 14 August 2021


છપ્પા ૨

અખાજી

નિર્ગુણ ગુણપત્ય નામ, ધામ ઘર ગુણનું આલે;
અચ્યુત અંબરાતીત, દ્વૈત નહિ, નિરંગ નિરાલે;
(તેણે) આરોપ્યા ગુણ ઈશ, શીશ ઢળે જેહને ચંમર;
નિકટ રહી અષ્ટ સિધ્ય, નિધ્ય નવ, બુધ્ય-બહુ અંમર,
સ્વર-વેણા ધરતી થકી ચિદ્શક્તિ મહા સરસ્વતી;
(તેહેને) અખો જમલ જાણિ સ્તવે સર્વાતીત સર્વનો પતિ.