મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨૧: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૨૧| રમણ સોની}} <poem> :::::(કો) કરતા દીસે ગાન, જ્ઞાનને સાધન માન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|છપ્પા ૨૧| | {{Heading|છપ્પા ૨૧| અખાજી}} | ||
<poem> | <poem> | ||
:::::(કો) કરતા દીસે ગાન, જ્ઞાનને સાધન માને; | :::::(કો) કરતા દીસે ગાન, જ્ઞાનને સાધન માને; |
Latest revision as of 06:56, 14 August 2021
છપ્પા ૨૧
અખાજી
(કો) કરતા દીસે ગાન, જ્ઞાનને સાધન માને;
(કોહોને) વર્ણાશ્રમ-અભિમાન, દાન દે મુજ સમાને.
કો સાધે અષ્ટાંગ, સાંગ કાયાકૃત્ય જાણે;
કો કરે પૂજન દેવ, સેવ્ય અધિકતા આણે.
એ સહુ કાયાકલેશ છે, મન માનીનતા એ સહી;
અખા તક્રના પાનથી અલંતા ઊપજે નહીં.