મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૩૮| રમણ સોની}} <poem> :::: જાણ્યો નથી કો જંન, તંન શું કાળું-ગો...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|છપ્પા ૩૮| રમણ સોની}}
{{Heading|છપ્પા ૩૮| અખાજી}}
<poem>
<poem>
:::: જાણ્યો નથી કો જંન, તંન શું કાળું-ગોરું?
:::: જાણ્યો નથી કો જંન, તંન શું કાળું-ગોરું?

Latest revision as of 06:56, 14 August 2021


છપ્પા ૩૮

અખાજી

જાણ્યો નથી કો જંન, તંન શું કાળું-ગોરું?
કેહેનાં કહીએ માત-તાત જો ન મળે છોરું?
ત્યમ છતે અનછતી વાત, ધાત આવે તો આવે;
વાંઝ તણો સુત જેહ, તેહ જીતી રણ ફાવે.
અખા એ અકથ કથા, સમઝંતો નર સમઝશે;
એ મહાઅનુભવ આકશવત્, પણ ક્ષેત્ર સારું ઊગશે.