મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩૯: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૩૯| રમણ સોની}} <poem> :::::જે સુણે નર - નાર, સાર વસ્તુ સ્વે થાશ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|છપ્પા ૩૯| | {{Heading|છપ્પા ૩૯|અખાજી}} | ||
<poem> | <poem> | ||
:::::જે સુણે નર - નાર, સાર વસ્તુ સ્વે થાશે; | :::::જે સુણે નર - નાર, સાર વસ્તુ સ્વે થાશે; |
Latest revision as of 06:57, 14 August 2021
છપ્પા ૩૯
અખાજી
જે સુણે નર - નાર, સાર વસ્તુ સ્વે થાશે;
બ્રહ્મ-હેમાળો જેહ, દેહ ગળી જળમાં જાશે.
જ્યમ પવને જાય બરાસ, આયાસ કીધા વિણ ઊડે.
ત્યમ એ બ્રહ્મવિચાર, સાર પામે સત્ય ગૂડે.
જે જાણ્યો તે જાણજો, બુધ્યમાને એ ઉચ્ચર્યું.
નિમિત્ત માત્ર અખો કહ્યો, પણ તે જાણે જેણે કર્યું.