મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ગુરુશિષ્યસંવાદ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગુરુશિષ્યસંવાદ| રમણ સોની}} પ્રથમ ખંડ:{{space}} ભૂતના ભેદ <poem> દોહ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|ગુરુશિષ્યસંવાદ| રમણ સોની}}
{{Heading|ગુરુશિષ્યસંવાદ| અખાજી}}
<poem>
પ્રથમ ખંડ: ભૂતના ભેદ

પ્રથમ ખંડ:{{space}} ભૂતના ભેદ
<poem>
દોહરા
દોહરા
ગુરુચરણે શિષ્ય આદરે, પ્રેમે કરી પ્રણામ;
ગુરુચરણે શિષ્ય આદરે, પ્રેમે કરી પ્રણામ;
Line 14: Line 14:
મંદબુદ્ધિ હું પૂછવા, સામર્થ્ય નહિ ગુરુરાય;
મંદબુદ્ધિ હું પૂછવા, સામર્થ્ય નહિ ગુરુરાય;
પ્રભુ પધારો અંતરે તો, મારું સાર્થક થાય. {{space}} ૩
પ્રભુ પધારો અંતરે તો, મારું સાર્થક થાય. {{space}} ૩
</poem>

ગુરુ: ભલે ભલે શિષ્ય ઉગ્રબુદ્ધિ, મહાઆશય તું વીર;
ગુરુ: ભલે ભલે શિષ્ય ઉગ્રબુદ્ધિ, મહાઆશય તું વીર;
19,010

edits