મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /યશોવિજય પદ ૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૩| રમણ સોની}} <poem> સખી પ્રત્યે રાજુલ : વીનતડી કહ્યો રે મોરા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ ૩| રમણ સોની}}
{{Heading|પદ ૩| યશોવિજય}}
<poem>
<poem>
સખી પ્રત્યે રાજુલ
સખી પ્રત્યે રાજુલ

Latest revision as of 07:07, 14 August 2021


પદ ૩

યશોવિજય

સખી પ્રત્યે રાજુલ
વીનતડી કહ્યો રે મોરા કંતનઈં
સીખામણ મુજ પ્રભુ તુજનઈં, જીભ ભલામણ દંતનઈં.          વી ૧

યૌવન વય યુવતી જે છોરી, ખાર દીધો તે ખંતનઈં;
ચૌદ જાણઈં તે ચ્યાર ન ભૂલઈં, શ્યૂં કહવું એ સંતનઈં.          વી ૨

કર્મદોષ પરનઈં નવિ દીજઈં, સાધ્ય ન એ મંત-તંતનઈં;
મિલી અભેદ રાજુલ ઈમ કહતી, જશ પ્રભુ નેમિ-અરિહંતનઈં.          વી ૩