મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઢાલ ૧: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઢાલ ૧| રમણ સોની}} <poem> દુહા શ્રી નવખંડ અખંડ ગુણ, નમી પાસ ભગવન્ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ઢાલ ૧| | {{Heading|ઢાલ ૧| યશોવિજય}} | ||
<poem> | <poem> | ||
દુહા | દુહા |
Latest revision as of 07:08, 14 August 2021
ઢાલ ૧
યશોવિજય
દુહા
શ્રી નવખંડ અખંડ ગુણ, નમી પાસ ભગવન્ત;
કરસ્યૂં કૌતક કારણે, વાહણ-સમુદ્ર વૃત્તાંત. ૧
એહમાં વાહણ સમુદ્રનાં, વાદ-વચન-વિસ્તાર,
સાંભળતાં મન ઉલ્લસે, જિમ વસંત સહકાર. ૨
મોટા નાના સાંભળો, મત કોઈ કરો ગુમાન;
ગર્વ કર્યો રયણાયરે, ટાળ્યો વાહણે નિદાન, ૩
રત્નાકરે વાદ હુઆ કિમ માંહોમાંહે અપાર;
સાવધાન થઈ સાંભળો, તે સવિ કહું વિચાર. ૪