મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઢાલ ૧૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઢાલ ૧૭| રમણ સોની}} <poem> આવ્યાં વાહણ સોહામણાં હો, ઘોઘા વેલાકુલ;...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|ઢાલ ૧૭| રમણ સોની}}
{{Heading|ઢાલ ૧૭| યશોવિજય}}
<poem>
<poem>
આવ્યાં વાહણ સોહામણાં હો, ઘોઘા વેલાકુલ;
આવ્યાં વાહણ સોહામણાં હો, ઘોઘા વેલાકુલ;

Latest revision as of 07:09, 14 August 2021


ઢાલ ૧૭

યશોવિજય

આવ્યાં વાહણ સોહામણાં હો, ઘોઘા વેલાકુલ;
ઘરઘર હુઆં વધામણાં, શ્રી સંઘ સદા અનુકુલ.          હરખિત૦ ૧૩

ઈણ પરિ જેહના દ્રવ્યનો હો, આવ્યો પ્રભુને ભોગ;
સાયરથી મોટું કર્યું, તે જિહાજ મિલિ સવિ લોગ.          હરખિત૦ ૧૬


એ ઉપદેશ રચ્યો ભલો હો, ગર્વ–ત્યાગ હિત કાજ;
તપગચ્છ ભૂષણ સોહતા, શ્રી વિજયપ્રભ સૂરિરાજ.          હરખિત૦ ૧૭

શ્રી નયવિજય વિબુધ તણો હો, સીસ ભણે ઉલ્લાસ;
એ ઉપદેશે જે રહે, તે પામે સુજસ વિલાસ.          હરખિત૦ ૧૮

વિધુ મુનિ સંવત જાણિએ હો, તેહજ વર્ષ પ્રમાણ;
ઘોઘા બંદિરે એ રચ્યો, ઉપદેશ ચઢ્યૌ સુપ્રમાણ.          હરખિત૦ ૧૯