મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન પદ ૫: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫| રમણ સોની}} <poem> કંચન-વરણો નાહ રે, મુને કોય મિલાવો! અંજન-ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ ૫| | {{Heading|પદ ૫| આનંદઘન}} | ||
<poem> | <poem> | ||
કંચન-વરણો નાહ રે, મુને કોય મિલાવો! | કંચન-વરણો નાહ રે, મુને કોય મિલાવો! |
Latest revision as of 07:16, 14 August 2021
પદ ૫
આનંદઘન
કંચન-વરણો નાહ રે, મુને કોય મિલાવો!
અંજન-રેખવ આંખ ન ભાવે, મંજન શિર પડો દાહ રે. મુને
કૌન સેન જાણે મુજ મનકી? વેદન-વિરહ અથાહ;
થરથર ધ્રૂજે દેહડી મારી, જિમ વાનર ભર માહ રે. મુને
દેહ ન ગેહ ન નેહ ન રેહ ન, ભાવે ન દુહા ગાહા;
આનંદઘન બોલો બાંહડી ઝાલે, નિશદિન ધરું ઉરમાંહ રે. મુને ૦૦૦