મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણજંગ કડવું ૧: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧| રમણ સોની}} <poem> ગુણસમુદ્ર ગણ સરસ્વતિ, પૂજીને કહું કર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧| | {{Heading|કડવું ૧| વજિયો}} | ||
<poem> | <poem> | ||
ગુણસમુદ્ર ગણ સરસ્વતિ, પૂજીને કહું કર જોડ:{{space}} હ. | ગુણસમુદ્ર ગણ સરસ્વતિ, પૂજીને કહું કર જોડ:{{space}} હ. |
Latest revision as of 07:31, 14 August 2021
કડવું ૧
વજિયો
ગુણસમુદ્ર ગણ સરસ્વતિ, પૂજીને કહું કર જોડ: હ.
રણજંગ લંકા કીધો રાઘવ, ગાઉં ગુણ પા ઘોડ— ૧
જાનકી–કારણ જગત ત્રિ જાણે સાયર બાધી પાજ;
લીધા પેહિલી આપી લકા, ભોગવે છે આજ— ૨
બોહોતેર ક્રોડ છે રીંછ રાયને. કપિ પડ્મ અઢાર;
ત્રિકૂટ વીંટ્યો વાનરે, આવ્યો અયોદ્ધા દ્વાર— ૩
શેષ સળક્યો ધ્રુવ ધ્રમક્યો, ચળવળ્યા રવિ ચદ્ર;
આગળ હાકવાગે હનુમંતની, (ત્યારે) ઉધ્રક્યો ભડઇદ્ર— ૪
સીતાછળ સેતબંધ બાંધી, ઉતર્યો અણભંગ;
લંકાગઢ તળે સુરકાજ રાઘવ રચ્યો મહા રણજંગ— ૫