મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણજંગ કડવું ૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧| રમણ સોની}} <poem> ગુણસમુદ્ર ગણ સરસ્વતિ, પૂજીને કહું કર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|કડવું ૧| રમણ સોની}}
{{Heading|કડવું ૧| વજિયો}}
<poem>
<poem>
ગુણસમુદ્ર ગણ સરસ્વતિ, પૂજીને કહું કર જોડ:{{space}} હ.
ગુણસમુદ્ર ગણ સરસ્વતિ, પૂજીને કહું કર જોડ:{{space}} હ.

Latest revision as of 07:31, 14 August 2021


કડવું ૧

વજિયો

ગુણસમુદ્ર ગણ સરસ્વતિ, પૂજીને કહું કર જોડ:          હ.
રણજંગ લંકા કીધો રાઘવ, ગાઉં ગુણ પા ઘોડ—          ૧
જાનકી–કારણ જગત ત્રિ જાણે સાયર બાધી પાજ;
લીધા પેહિલી આપી લકા, ભોગવે છે આજ—          ૨
બોહોતેર ક્રોડ છે રીંછ રાયને. કપિ પડ્મ અઢાર;
ત્રિકૂટ વીંટ્યો વાનરે, આવ્યો અયોદ્ધા દ્વાર—          ૩
શેષ સળક્યો ધ્રુવ ધ્રમક્યો, ચળવળ્યા રવિ ચદ્ર;
આગળ હાકવાગે હનુમંતની, (ત્યારે) ઉધ્રક્યો ભડઇદ્ર—          ૪
સીતાછળ સેતબંધ બાંધી, ઉતર્યો અણભંગ;
લંકાગઢ તળે સુરકાજ રાઘવ રચ્યો મહા રણજંગ—          ૫