મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૫.શિવાનંદ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૩૫.શિવાનંદ| રમણ સોની}} {{Poem2Open}} શિવભક્ત કવિ. આદ્યા શક્તિની જાણ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|૩૫.શિવાનંદ| રમણ સોની}}
{{Heading|૩૫.શિવાનંદ|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શિવભક્ત કવિ. આદ્યા શક્તિની જાણીતી આરતી ઉપરાંત શિવાનંદ સ્વામીએ શિવ, ગણપતિ, દશાવતાર, હનુમાન આદિ વિશે પણ આરતીઓ રચેલી છે. આ ઉપરાંત કીર્તન, તિથિ, થાળ, ધૂન, વાર એવાં વિવિધ સ્વરૂપોમાં રાગવૈવિધ્ય ધરાવતાં સવા બસો જેટલાં પદોમાં શિવ-પાર્વતી-ગણપતિની સ્તુતિનાં પદો એમણે રચ્યાં છે. સંગીતનું જ્ઞાન ધરાવતા હોવાથી કવિનાં પ્રેમલક્ષણા ભક્તિનાં પદોમાં માધુર્યગુણ સવિશેષ છે.