મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /શિવાનંદ પદ ૨: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨| રમણ સોની}} <poem> ગિરિશ ગિરિજા બેહુ મળી રંગભર, આનંદોદધિ ઉલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ ૨| | {{Heading|પદ ૨|શિવાનંદ}} | ||
<poem> | <poem> | ||
ગિરિશ ગિરિજા બેહુ મળી રંગભર, આનંદોદધિ ઉલટ્યો રે; | ગિરિશ ગિરિજા બેહુ મળી રંગભર, આનંદોદધિ ઉલટ્યો રે; |
Latest revision as of 07:34, 14 August 2021
પદ ૨
શિવાનંદ
ગિરિશ ગિરિજા બેહુ મળી રંગભર, આનંદોદધિ ઉલટ્યો રે;
ભાલ શશી અતિ સુંદર સોહે, પરવરિયા ગણ સુભટો રે, ગિરીશ
રત્નખચિત કનકાચલ બૈઠે, શૈલસુતા શિવ નિકટે રે;
ફણિધર મણિ અહિકુંડલ ઝલકે, લલિત વદન જટામુકુટે રે. ગિરીશ
કૈલાસપતિ શિવ નિરખી નયને ઉતરો ભવસાગરતટે રે;
શિવાનંદ કહે હું એટલું માગું, મોરી રસના શિવ શિવ રટે રે. ગિરીશ