મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /શિવાનંદ પદ ૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨| રમણ સોની}} <poem> ગિરિશ ગિરિજા બેહુ મળી રંગભર, આનંદોદધિ ઉલ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ ૨| રમણ સોની}}
{{Heading|પદ ૨|શિવાનંદ}}
<poem>
<poem>
ગિરિશ ગિરિજા બેહુ મળી રંગભર, આનંદોદધિ ઉલટ્યો રે;
ગિરિશ ગિરિજા બેહુ મળી રંગભર, આનંદોદધિ ઉલટ્યો રે;

Latest revision as of 07:34, 14 August 2021


પદ ૨

શિવાનંદ

ગિરિશ ગિરિજા બેહુ મળી રંગભર, આનંદોદધિ ઉલટ્યો રે;
ભાલ શશી અતિ સુંદર સોહે, પરવરિયા ગણ સુભટો રે,          ગિરીશ

રત્નખચિત કનકાચલ બૈઠે, શૈલસુતા શિવ નિકટે રે;
ફણિધર મણિ અહિકુંડલ ઝલકે, લલિત વદન જટામુકુટે રે.          ગિરીશ

કૈલાસપતિ શિવ નિરખી નયને ઉતરો ભવસાગરતટે રે;
શિવાનંદ કહે હું એટલું માગું, મોરી રસના શિવ શિવ રટે રે.          ગિરીશ