મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ચાબખા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાબખા| રમણ સોની}} <poem> સાંભળ મન સાચું કહું જીરે, તત્વતણું સિદ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ચાબખા| | {{Heading|ચાબખા| ગોપાળદાસ}} | ||
<poem> | <poem> | ||
સાંભળ મન સાચું કહું જીરે, તત્વતણું સિદ્ધાંત; | સાંભળ મન સાચું કહું જીરે, તત્વતણું સિદ્ધાંત; |
Latest revision as of 07:39, 14 August 2021
ચાબખા
ગોપાળદાસ
સાંભળ મન સાચું કહું જીરે, તત્વતણું સિદ્ધાંત;
સત્ય ગુરૂ થકી ભય અનુભવું, જોયાં વેદ વેદાંત.
નામ રહીત જે રામ છે જીરે, તે હરી જાુગદાધાર;
નેતી નેતી નિગમ કહે, તત્વ શિરોમણ સાર.
જ્યાં વાણી પોહોંચે નહીં જીરે, તે અવિનાશી બ્રહ્મ;
સત્ય સનાતન જાણજો, જેને નહીં કાયા નહીં કર્મ.
ખટ દરશન જેને ભજે જીરે, વિશ્વતણો આધાર;
મોહોટમ તાતે હરિ તણી,ન લહે બ્રહ્માપાર.